માનનીય ગુજરાતી સમાજના સભ્યો,

             આપને નમ્ર વિનંતી કરી યાદ દેવડાવવાનુ કે હવે ફકત તમારુ મતપત્રક યોગ્ય અને પુરી વિગતયી ભરી ચૂંટણી સમિતિને મોકલવાનાફકત બે દિવસ જ બાકી છે એક સોમવાર તારિખ ૨૭મી ફેબ્રુઆરી અને બીજો મંગળવાર તારિખ ૨૮મી ફેબ્રુઆરી (પોસ્ટના સિક્કા  સાથે).માટે કોઈપણ જાતની રાહ જોયા વગર આ યાદીપત્ર મળે તુરંત જ તમારો મત ગુજરાતી સમાજ, ન્યૂયોર્કના પ્રમુખ તરીકે શશીકાંત પટેલને આપી મતપત્રક રવાના કરવાનુ ભુલશો નહિ.

આભાર સહિત વીરમુ છુ.  

  લી.  આપનો વિશ્વાસુ

 ૨-૨૬-૨૦૧૭                                                                       શશીકાંત પટેલના સ્નેહવંદન